Authors
Hitesh Jagani, Nasheman Bandookwala
Publication date
2021
Journal
Towards Excellence
Volume
13
Issue
2
Description
ઐતિહાસિક રીતે જોઇએ તો વિશ્વના તમામ સમાજોમાં, દેશોમાં વિવિધ દ્રષ્ટિકોણથી બાળ લગ્ન ની પ્રથા જોવા મળે છે. બાળ લગ્ન એ એક ખરેખર વૈશ્વિક સમસ્યાછે. સમસ્યાનું પ્રમાણ કેટલું છે અને કેવી રીતે તેને નાબૂદ કરી શકાય એ સમગ્ર વિશ્વ માટે ચિંતા અને ચિંતનનો વિષય છે. યુનિસેફ (2020) ના મતે, વિશ્વના કુલ બાળ લગ્ન ના ત્રીજા ભાગના બાળ લગ્ન ભારતમાં થાય છે. ભારત સહિત ઘણા વિકાસશીલ દેશોમાં બાળ લગ્ન એ એક મોટો પડકાર છે. બાળ લગ્ન એ એક જટિલ મુદ્દો છે. બાળ લગ્ન એ સમાજમાં ફેલાયેલી બદીઓ, લૈંગીક અસમાનતા અને ભેદભાવનું એક જ્વલંત ઉદાહરણ છે. બાળ લગ્ન એ અનિષ્ટ છે, એક સામાજિક અવરોધ છે. ભારતમાં હજુ પણ સગીર છોકરીઓ અને છોકરાઓના લગ્નને પ્રોત્સાહન આપવામાં આવે છે …