Authors
Hitesh Jagani
Publication date
2022
Journal
Towards Excellence
Volume
14
Issue
3
Description
મહાત્મા ગાંધીના સ્વચ્છતા અંગેના વિચારોની પ્રેરણારૂપે સ્વચ્છ ભારત યોજનાની શરૂઆત કરવામાં આવી. ગાંધીજીએ પોતાની નાની ઉંમરથી લઇને પૂરી જીદગીમાં સ્વચ્છતાને મહેસૂસ કરેલ. તેમને ખબર હતી કે ભારતમાં સફાઇ અને સ્વચ્છતાની સ્થિતિ વાસ્તવમાં સારી નથી. ગાંધીજી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. પ્રસ્તુત શોધપત્રનો હેતુ ગાંધીજીના સ્વચ્છતા અંગેના વિચારોને જાણવાનો છે. સ્વચ્છતા અંગેના ગાંધીજીના વિચારો અને પ્રયાસો વિષે વિશદ ચર્ચા પ્રસ્તુત શોધપત્રમાં કરવામાં આવી છે. આ માટે ગાંધીજીના લખાણો, પુસ્તકો, અભ્યાસો, લેખો વગેરેને ગૌણ માહિતીના સ્ત્રોત તરીકે લઇને માહિતીની રજૂઆત કરવામાં આવી છે. ગાંધીજીના જીવનમાં અને કાર્યમાં સ્વચ્છતા વણાઇ …
Scholar articles